મૂળ ભારતીય દુબઈમાં રહેતા 8 વર્ષના આ બાળકની સિદ્ધીઃ વિશ્વના તમામ દેશોની રાજઘાનીના નામ ગણતરીની મિનિટોમાં જણાવી બનાવ્યો વિશ્વ રેકોર્ડ
મૂળ ભારતીય દુબઈમાં રહેતા અરમાન નાયકની સિદ્ધી 5 મિનિટ 7 સેકન્ડમાં વિશ્વની તમામ રાજધાનીના નામ જણાવ્યા દિલ્હીઃ વિશઅવમાં જૂદા જૂદા વિશ્વરેકોર્ડ બનતા જોવા મળએ છએ, ત્યારે હવે તમામ દેશોની રાજઘાનીના નામો માત્ર ગણતરીની મિનિટોમાં જણાવીને દુબઈમાં રહેતા આઠ વર્ષના ભારતીય મૂળના અરમાન નાયકે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે મળતી માહિતી પ્રમાણે 14 ડિસેમ્બર, 2012 […]


