સુરેન્દ્રનગરમાં પકડાયું હથિયારોના લાયસન્સ આપવાનું કૌભાંડ
ખોટા ભાડાં કરારથી હથિયારોના લાયસન્સ મેળવીને પરપ્રાંતમાંથી ખરીદાયા 25 શખસોની ઘરપકડ,17 હથિયારો જપ્ત કરાયા સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ અન્ય રાજ્યોમાંથી લાયસન્સ, હથિયારો ખરીદાયાની શંકા સુરેન્દ્રનગરઃ એસઓજીએ જિલ્લામાંથી નાગાલેન્ડ સહિત ત્રણ રાજ્યોના હથિયારના લાયસન્સ મેળવવાનું કૌભાંડ પકડી પાડ્યુ છે. આ રેકેટમાં પોલીસે વધુ 25 શખ્સોને રાઉન્ડઅપ કરીને 17 હથિયાર કબજે કર્યા છે. જેમાં પાંચ પિસ્તોલ, 12 […]