સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે દક્ષિણ કોરિયાની યાત્રા પર ,બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય
દિલ્હી – ભારતીય સેવનના પ્રમુખ મનોજ પાંડે રવિવારના રોજ દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા માટે રવાના થઈ ચૂક્યા છે આ મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના મજબૂત સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. જનરલ પાંડેની મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના “મજબૂત સંરક્ષણ સંબંધો”ને વધુ મજબૂત કરવાનો છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમની મુલાકાત દરમિયાન જનરલ પાંડે તેમના દક્ષિણ […]