દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની EDએ કરી ધરપકડ, કાર્યકરોએ માચાવ્યો હોબાળો
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આખરે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી છે. ઈડીએ ગુરૂવારે સાંજે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. અને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડો પાડ્યો હતો અને સર્ચ ઓપરેશન સાથે પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ ધરપકડ કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. આપના કાર્યકરો […]