વંદે સોમનાથ કલા મહોત્સવ, ભરત નાટ્યમ, કથક, હુડો, રાહડા સહિત નૃત્યો પ્રસ્તુત કરાયા
સોમનાથ ટ્રસ્ટ, પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રનું સંયુક્ત આયોજન, સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા કલાકરોનું સન્માન કરી પ્રસાદ અર્પણ કરાયો, શ્રાવણ માસમાં દરેક સોમવારે કલાકારો મહાદેવજીને અનોખી આરાધના કરશે વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમા “વંદે સોમનાથ” ઉત્સવનું બીજું ચરણ સપન્ન થયું. સોમનાથ તીર્થ તેની ઐતિહાસિક ધરોહર ફરી […]