1. Home
  2. Tag "article 35-a"

જમ્મુ-કાશ્મીરથી અલગ થયું લડાખ, મળ્યો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરની પુનર્રચના બિલ રજૂ કર્યું છે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીરથી લડાખને અલગ કરી દેવામાં આવ્યું છે. લડાખને વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો છે. અમિત શાહ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લડાખના લોકોની લાંબા સમયથી માગણી રહી હતી કે લડાખના કેન્દ્રશાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેતા […]

સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ-35-Aને પડકારનારી અરજીઓના વિરોધમાં અપીલ, સુનાવણી ટાળવા માંગ

જમ્મુ-કાશ્મીરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માગણી કરી છે કે અનુચ્છેદ 35-Aને પડકારનારી તમામ અરજીઓની સુનાવણી ટાળવામાં આવે. જમ્મુ-કાશ્મીરના બંધારણના અનુચ્છેદ-35-A હેઠળ તેને ઘણાં વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે. તેના કારણે અનુચ્છેદની વૈદ્યતાને પડકારનારી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેની સુનાવણીને સ્થગિત કરવાની માગણી કરતા જમ્મુ-કાશ્મીર તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. ગત વર્ષ ઓગસ્ટમાં આ […]