મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ અસારવા-સોલા સિવિલમાં રોજના સરેરાશ 150થી વધારે કેસ નોંધાય છે
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં હાલ કોરોનાના કેસ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ ઓફિસ લીધો છે. જો કે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. અમદાવાદની સૌથી મોટી ગણાતી બે મોટી સરકારી હોસ્પિટલ અસારવા અને સોલા સિવિલમાં દરરોજ મચ્છરજન્ય રોગચાળાના 150થી વધારે કેસ નોંધાય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં દરરોજના સરેરાશ 40 […]