એશિયા કપ 2025 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં યોજાશે
એશિયા કપ 2025 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં યોજાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસીન નકવીએ ઢાકામાં યોજાયેલી બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરી. BCCI ના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. મોહસીન નકવીએ પોતાના ‘X’ એકાઉન્ટ પર લખ્યું, “UAE માં ACC મેન્સ એશિયા કપ 2025 ની તારીખોની પુષ્ટિ કરતા મને આનંદ […]