ખેડૂતોને નવા GST દરનો લાભ માટે ખેત સાધનોની ખરીદીની સહાયમાં સમયમર્યાદા વધારાઈ
ટ્રેકટર સહિત કૃષિ સાધનોની ખરીદી સહાયની સમયમર્યાદામાં ૩૦ દિવસનો વધારો, રાજ્યના અંદાજે એક લાખ ખેડૂતોને મહત્તમ રૂ. 35 થી 45 હજારનો નાણાકીય લાભ થશે, કૃષિ યાંત્રિકીકરણ સાધનો પરના 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા કરાયો ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ […]