ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનો માટે સરકારે 56 કરોડથી વધુની સહાય ચુકવી
વર્ષ 2025-16થી અત્યાર સુધીમાં 53000 વિદ્યાર્થીઓએ EV ટુ-વ્હીલર ખરીદ્યા, દ્વિચક્રીય વાહન ચલાવવાનો ખર્ચ અંદાજે ૨૦ પૈસા પ્રતિ કી.મી., સરકાર દ્વારા વાહનદીઠ 12000ની ચૂકવાતી સબસિડી ગાંધીનગરઃ સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ચિંતિત છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ઝીરો એમિશન’ના મંત્રને ઈ-વાહનો થકી સાકાર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે. બેટરી સંચાલિત તેમજ CNG વાહનના ઉપયોગ દ્વારા […]