દેશમાં અટલ પેન્શન યોજના હેઠળ કુલ 8.34 કરોડ નોંધણી થઈ
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું કે 31 ઓક્ટોબર, 2025 સુધીમાં અટલ પેન્શન યોજના (APY)માં કુલ 8,34,13,738 નોંધણીઓ થઈ છે.કુલ નોંધણીઓમાં 4,04,41,135 મહિલાઓનો હિસ્સો છે, જે કુલ નોંધણીના લગભગ 48 ટકા છે. આ યોજના 9 મે, 2015 ના રોજ શરૂ થઈ હતી, જેનો ઉદ્દેશ્ય ગરીબો, વંચિતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સાર્વત્રિક સામાજિક […]


