રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગના 5માં અને 6ઠ્ઠા માળે આગ લાગતા 3નાં મોત
હાઇડ્રોલિક લિફ્ટથી લોકોને નીચે ઉતારાયા પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો રાજકોટઃ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો […]