વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીનો જૂનો રેકોર્ડ તોડી નંબર-1 બેટ્સમેન બન્યો
નવી દિલ્હી 26 ડિસેમ્બર 2025: Virat Kohli broke the record of Australian legend વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં છે. દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકાર્યા બાદ, વિજય હજારે ટ્રોફીમાં પણ તેનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. ગુજરાત સામે, તેણે ઓસ્ટ્રેલિયન દિગ્ગજનો રેકોર્ડ તોડ્યો. વર્તમાન યુગના મહાન બેટ્સમેનોમાંના એક ગણાતા વિરાટ કોહલી હાલમાં વિજય હજારે ટ્રોફીમાં રમી […]


