યોકોવિચે મેડવેડેવને હરાવીને નવમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો
સર્બિયાના યોકોવિચે વધુ એક સિદ્વિ હાંસલ કરી ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટમાં તેનું પ્રભુત્વ જાળવી રાખ્યું યોકોવિચે મેડવેડેવને હરાવીને 9મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો મેલબોર્ન: સર્બિયાના યોકોવિચે વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ પર તેનું પ્રભુત્વ જાળવી રાખતા ફાઇનલમાં રશિયાના મેડવેડેવને સાવ એકતરફી પૂરવાર થયેલા આસાન મુકાબલા બાદ 7-5, 6-2, 6-2થી પરાજય આપ્યો […]


