દેશમાં એવિયન ફ્લૂના કારણે પ્રથમ મોત નોંધાયુંઃ દિલ્હી એઈમ્સમાં દાખલ 11 વર્ષના કિશોરના મોતથી ચિંતાનો માહોલ
દેશમાં એવિયન ફ્લૂથી પ્રથમ મોત નોંધાયું દિલ્હીની એઈમ્સમાં દાખલ 11 વર્ષના બાળકનું થયું મોત સરકારની ચિંતામાં વધારો થયો દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર તો ઘીમી પડી છે, જો કે હવે ત્રીજી લહેરને લઈને શંકાઓ સેવાઈ રહી છે,જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળએ છે,ત્યારે આ સમગ્ર સ્થિતિ વચ્ચે વધુ એક દુખના સમાચાર મળી રહ્યા […]