સ્વચ્છતા સર્વેક્ષણ 2024, અમદાવાદ, સુરત અને ગાંધીનગરને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત
10 લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદે બાજી મારી, દેશમાં સ્વચ્છ શહેરોમાં સુરતે બીજુ સ્થાન મેળવ્યું, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત અમદાવાદ, સુરત અને ગાંધીનગરને આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. 10 લાખથી વધુ વસ્તી […]