ગુજરાતમાં ‘મેરી માટી મેરા દેશ ઝૂંબેશ’ અંતર્ગત 9મી ઓગસ્ટથી 5 થીમ પર કાર્યક્રમો યોજાશે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં “મેરી માટી મેરા દેશ ઝુંબેશ” અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મારક ઊજવણી છે. આઝાદી કા અમૃત મહોત્સવનો વિધિવત રીતે તા.12 માર્ચ, 2021ના રોજ પ્રારંભ થયો […]