જાપાનમાં બાળકીઓ અને યુવતીઓ નથી બનાવતી ચોટી
શાળા-કોલેજ અને ઓફિસ જતી છોકરીઓ અને મહિલાઓ વારંવાર તેમના વાળની ચોટી બનાવો છે. પરંતુ શું તમે જાણો છો કે એક એવો દેશ છે જ્યાં છોકરીઓ ચોટી બનાવીને બહાર નથી જઈ શકતી. જાપાન એક એવો દેશ છે જ્યાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધને રોકવા માટે છોકરીઓને ચોટી બાંધવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હા, આ પાછળનો […]