ચારધામ યાત્રા શરૂ, 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથના દ્વાર ખુલશે
ચારધામ યાત્રાનો થયો પ્રારંભ 6 મેના રોજ કેદારનાથના દ્વાર ખુલશે 8 મેના રોજ બદ્રીનાથના દ્વાર ખુલશે દહેરાદુન:ચારધામની પવિત્ર યાત્રા અક્ષય તૃતીયાના દિવસે મંગળવારથી શરુ થઇ ગઈ છે.આ વખતે આ યાત્રા 45 દિવસ સુધી ચાલશે.કોરોના સંકટના કારણે બે વર્ષ બાદ શરૂ થયેલી ચારધામ યાત્રા માટે ભોલે ભંડારીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મંગળવારે પૂજા અર્ચના […]


