દહેગામ નજીક બહિયલ-કનીપુર રોડ પર આઈસર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે શ્રમિકોના મોત
દહેગામઃ રાજ્ય અને રાષ્ટ્રીય ઘોરી માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. દહેગામ નજીક બહીયલ-કનીપુર રોડ ઉપર આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સામેથી બાઇકને ટક્કર મારતાં બે શ્રમિકોના કરૂણ મોત નિપજતાં દહેગામ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, […]