1. Home
  2. Tag "Balasinore"

બાલાસિનોરમાં રાત્રે વરઘોડામાં પૂરફાટ ઝડપે આવેલી કાર ઘૂંસી ગઈ, બેનાં મોત, 25ને ઈજા

બાલાસિનોરઃ મહિસાગર જિલ્લાનાં બાલાસિનોરમાં ગત રાત્રે પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર લગ્નના વરઘોડામાં ઘૂંસી ગઈ હતી.  જાનૈયાઓ માંડવે પહોંચવાની તૈયારીમાં જ હતા ત્યારે એકાએક કાર ઘૂંસી આવતા નાસભાગ મચી ગઈ હતી. કારની અડફેટે બેના મોત નિપજ્યા હતા જ્યારે 25ને ઈજા3ઓ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બાલાસિનોરમાં ગત રાતે પૂરફાટ ઝડપે […]

બાલાસિનોર GIDCમાં પ્રતિબંધિત ચાઈનિઝ દોરીનું ગોદામ પકડાયું, 12 હજાર ફીરકાં કબજે કરાયા

બાલાસિનોરઃ ગુજરાતમાં ચાઈનિઝ દોરીથી ગગનમાં વિહાર કરતા પક્ષીઓ જ નહીં પણ દ્વિચક્રિ વાહનચાલકો પણ ભોગ બનાતા હોય છે. રાજ્ય સરકારે ચાઈનિઝ દોરી પર પ્રતિબંધ મુક્યો છે. છતાં કેટલાક વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનિઝ દોરીનું વેચાણ કરવામાં આવતું હોય છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો સામે પોલીસે લાલ આંખ કરી છે.  મહિસાગર જિલ્લામાં અલગ અલગ […]

બાલાસિનોરમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત, ટ્રકચાલક ફરાર

બાલાસિનોરઃ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં  હાઇવે રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા  એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા હતા. શહેરના  બસ સ્ટેશન નજીક રોડ પરથી પસાર થતી એક માલવાહક ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો, અકસ્માતને પગલે લોકોના ટોળાં એકત્ર થયાં હતા. દરમિયાન ટ્રકચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયા હતો. પોલીસે ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code