પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પછી એક અનેક આતંકવાદી હુમલામાં 70 થી વધુ લોકોના મોત
આ હુમલામાં 14 જેટલા સૈનિકો અને પોલીસ જવાનોના મોત અથડામણમાં 21 આતંકવાદીઓ ઠાર મારાયાં અમદાવાદઃ દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક પછી એક અનેક આતંકવાદી હુમલામાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. સૈન્ય અને પોલીસ અધિકારીઓને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. પાકિસ્તાનની સૈન્યએ જણાવ્યું હતું કે લાસબેલા જિલ્લાના એક શહેર બેલામાં એક મુખ્ય હાઇવે પર […]