કેન્દ્ર સરકાર દ્રારા લેપટોપ ,ટેબલેટ પરની આયાત પર પ્રતિબંધ મૂકવાના આદેશને 31 ઓક્ટોબર સુધી અટકાવ્યો
દિલ્હીઃ- કેન્દ્રની સરાકેર લેપટોપ અને ટચેબલેટ પર આયાત પરના પ્રતિબંધને હાલ પુરતો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો ચે પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીની સરકારે શુક્રવારે લેપટોપ અને કમ્પ્યુટર્સપર આયાત પ્રતિબંધના આદેશના અમલીકરણને લગભગ ત્રણ મહિના 31 ઓક્ટોબર સુધી ટાળી દીધું છે. જાણકારી અનુસાર કેન્દ્રના આ નિર્ણયથી ઈલેક્ટ્રોનિક કંપનીઓને લાઇસન્સ વિના આ ઉપકરણોની આયાત કરવા માટે વધુ સમય […]