1. Home
  2. Tag "Bangalore"

રાજકોટ યાર્ડમાં સિમલાથી ફલાવર, બેંગ્લોરથી ટમેટા અને એમપીથી મરચાની આવક શરૂ

રાજકોટઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઊ ગઈ છે. ત્યારે ખેડૂતો વાવણીના કાર્યમાં વ્યસ્ત બનતા સ્થાનિક ગ્રામ્ય આવકોમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેમાં માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં સ્થાનિક આવકો ઘટવા લાગી છે અને ચોમાસાના પ્રારંભે ધીમીગતિએ આંતરરાજ્ય આવકો શરૂ થઈ ગઈ છે. માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં સિમલાથી ફલાવર અને બેંગ્લોર તેમજ નાસિકથી […]

બંગલુરુમાં દેશનું પ્રથમ એસી રેલ્વે ટર્મિનલ ટૂંક સમયમાં થશે શરુ- અનેક સુવિધાઓથી હશે સજ્જ

દેશનું પ્રથમ વાતાનુકૂલિત ટર્મિનલ બેંગલુરુમાં શરુ થશે અનેક સુવિધાઓથી હશે સજ્જ બેંગલુરુઃ- બેંગ્લુરુમાં દેશનું પહેલું કેન્દ્રિય વાતાનુકુલિત રેલ્વે ટર્મિનલનું કાર્ય હવે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ભારત રત્ન સર એમ. વિશ્વેશ્વરૈયાના નામથી બનનારું આપણા દેશનું પ્રથમ એસી રેલ્વે ટર્મિનલ ટૂંક સમયમાં બેંગલુરુમાં કાર્યરત થઈ જશે. આ રેલ્વે સ્ટેશન તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટર્મિનલમાં […]

હનુમાનજીના મંદિર માટે મુસ્લિમ વેપારીએ પુરી પાડી જમીન

મુંબઈઃ કર્ણાટકના બેંગ્લુરૂમાં એક મુસ્લિમ વેપારીએ હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પુરુ પાડ્યું છે. મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજી મંદિરનો વિસ્તાર વધારવા માટે એક પોતાની લગભગ રૂ. એક કરોડની 1634 સ્કેવર ફૂટ જમીન દાન કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેંગ્લુરૂ નજીક આવેલા હનુમાનજી મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા આવતા હતા. જેથી મંદિર ટ્રસ્ટ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code