બાંગ્લાદેશ એરફોર્સ બેઝ પર હુમલો, એક વ્યક્તિનું મોત
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં દેશના દક્ષિણ-પૂર્વ કિનારે કોક્સ બજારમાં સ્થિત વાયુસેના બેઝ પર ઘણા બદમાશોએ હુમલો કર્યો. આ ઘટના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર માટે વધુ એક આંચકો છે, જેના પર વારંવાર દેશમાં ચાલી રહેલી અરાજકતાને રોકવા માટે કોઈ નક્કર પગલાં ન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સશસ્ત્ર દળોની મીડિયા શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ […]