બાંગ્લાદેશમાં હાદીની હત્યાથી રાજકીય ભૂકંપ, યુનુસ સરકાર પર ગંભીર આક્ષેપો
ઢાકા, 24 ડિસેમ્બર 2025: Violence in Bangladesh બાંગ્લાદેશના વિદ્યાર્થી નેતા અને ‘ઈન્કિલાબ મંચ’ના સંયોજક હાદીની હત્યાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. હત્યા બાદ બાંગ્લાદેશનું રાજકારણ ગરમાયું છે. મૃતક નેતાના ભાઈ ઓમર હાદીએ મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે તેમના ભાઈની હત્યા આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓને રોકવા માટે કરવામાં આવી હોવાનો […]


