સુરતમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં પિસ્તોલના નાળચે લૂંટ, કર્મચારીઓને રૂમમાં દીધા
એક લૂંટારૂ શખસે કર્મચારીઓને ધમકાવીને લૂંટ કરી ધોળે દહાડે લૂંટ થતાં ચકચાર મચી ગઈ પોલીસે સીસીટીવીના કૂંટેજ મેળવીને લૂંટારૂને પકડવા 5 ટીમ બનાવી સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં આજે ભર બપોરે બદુકની અણીએ પોણા પાંચ લાખની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. સફેદ ટોપી પહેરીને લૂંટારૂ શખસે બેન્કમાં પ્રવેશીને કર્મચારીઓને બદુકની […]