બાયડ તાલુકામાં રોડના કામો ન થતાં કોંગ્રેસના ધારાસભ્યના CMના સચિવની કચેરી સામે ઉપવાસ
ગાંધીનગર : રાજ્યમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યના મત વિસ્તારમાં વિકાસના કામોમાં સરકાર દ્વારા ભેદભાવભર્યુ વલણ દાખવવામાં આવતું હોવાના કોંગ્રેસ દ્વારા જ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલને પોતાના મત વિસ્તારના કામો અનેકવાર રજુઆત કર્યા છતાં શરૂ કરાયા ન હોવાથી સીએમના સચિવની કચેરી પાસે ઉપવાસ પર ઉપતવાની ફરજ પડી છે. ગુજરાત સરકારમાં પોતાના […]