સુરતમાં ખંડણી ન આપતા યુસુફ ગેન્ગના સાગરિતોએ યુવકને ઢોરમાર માર્યો, 6ની ધરપકડ
જાહેર રસ્તા પર ટેમ્પો ઊભો રાખવા વેપારીઓ પાસેથી હપતા ઉઘરાવતા હતા, પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયુ, પોલીસે સીસીટીવીના કૂટેજ પણ મેળવ્યા સુરતઃ શહેરમાં લૂખ્ખાગીરી વધતી જાય છે. સરેઆમ ખંડણી અને હપતા ઉઘરાવતા અસામાજિક તત્વો સામે પોલીસમાં ફરિયાદ ન કરાતા આવા તત્વોને મોકળુ મેદાન મળી ગયું છે. શહેરના લિંબાયત વિસ્તારમાં કુખ્યાત યુસુફ ગેંગનો […]