અમદાવાદ મ્યુનિ.માં ટેન્ડરથી કામ સસ્તું પડતું હોવા છતાં રોડના કામમાં માનીતાને લાભનો આક્ષેપ
અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહે છે. મ્યુનિ.ના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા શહેરમાં પેવર બ્લોક નાખવા, આરસીસી રોડ સહિતના કોર્પોરેટ, ધારાસભ્યોના બજેટમાંથી થતાં કામોમાં ટેન્ડર મગાવી માત્ર એક જ કોન્ટ્રાક્ટરને કામ અપાતા હોવાની ફરિયાદો ઉઠી છે.પેવર અને આરસીસીના રોડના કામમાં મળતીયાઓને લાભ કરાતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]