કાશ્મીર ઉપરાંત આ પાંચ પ્રવાસન સ્થળ પણ સ્વર્ગથી ઓછા નથી, વેકેશન માટે બની શકે છે બેસ્ટ ચોઈસ
લોકો વેકેશનમાં પરિવાર સાથે પર્યટન સ્થળોએ ફરવા જવાનું પસંદ કરે છે. કેટલાક લોકો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે હિલ સ્ટેશનો પર જાય છે, તો કેટલાક શિયાળામાં બરફવર્ષાનો આનંદ માણવા જાય છે. જ્યારે પણ કોઈ હિલ સ્ટેશન કે કોઈ ઠંડા સ્થળની વાત થાય છે, ત્યારે કાશ્મીરનું નામ ચોક્કસપણે પહેલા લેવામાં આવે છે. કાશ્મીર એટલું સુંદર છે […]