ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શિક્ષકદિને ‘ શ્રેષ્ઠ ટેક ગુરૂ ’ એવોર્ડ રાષ્ટ્રીય સ્તરે અપાશે
અમદાવાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા દેશના દ્રિતીય રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીની ઉજવણીના ઉપક્રમે શ્રેષ્ઠ ટેક ગુરુ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીટીયુ સંલગ્ન કૉલેજોના 6 અધ્યાપકોનું અભિવાદન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમાના મુખ્ય મહેમાન અને વક્તા સ્થાને લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશનના કુલપતિ ભદ્રાયુ વછરાજાનીએ ઉપસ્થિત રહીને […]


