ભચાઉ-ગાંધીધામ હાઈવે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારી, પિતા-પૂત્રના મોત
હાઈવે પર આજાણ્યુ વાહન કારને ટક્કર મારીને નાસી ગયુ, અકસ્માતમાં કારમાં સવાર માતા-પૂત્રીને ગંભીર ઈજા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ભૂજઃ ભચાઉ-ગાંધીધામ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા કારમાં સવાર પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ થયું છે. જ્યારે માતા અને પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર […]


