રાજકોટમાં ભાઈબીજના દિને બહેનો માટે બીઆરટીએસ-સિટી બસમાં મફત મુસાફરી
રાજકોટમાં 206 સિટી બસ અને 32 બસ BRTS રૂટ પર દોડે છે, મ્યુનિ. દ્વારા બસ સંચાલન માટે કોન્ટ્રાક્ટ અપાયો છે, શહેરી બસ સેવામાં પ્રતિદિન 54000 પ્રવાસીઓ પ્રવાસ કરે છે રાજકોટઃ ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ ભાઈબીજના દિને મહિલાઓ માટે બીઆરટીએસ અને સિટી બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. તા. 23 ઓક્ટોબરને ગુરૂવારના રોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર […]


