દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો પ્રારંભ
દ્વારકા, 03 ફેબ્રુઆરી 2026 – Bharat Ranbhumi Darshan campaign સશસ્ત્ર દળોના સહયોગથી દ્વારકાથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો આજે 3 જાન્યુઆરીને મંગવારે પ્રારંભ થયો છે. 3,400 કિ.મી.ના આ અભિયાનમાં સશસ્ત્ર દળોના જવાનો ઉપરાંત નાગરિકો પણ જોડાયા છે. ગનર્સ (Gunners)ની વીરતા, બલિદાન અને અદમ્ય જુસ્સાને શ્રદ્ધાંજલિ આપવા માટે, રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળ […]


