ચૂંટણી ટાણે કોંગ્રેસના ત્રીજા ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપ્યુ, હવે ભાજપમાં જોડાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ મોટાભાગની બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ઉપરાંત કોંગ્રેસે પણ કેટલીક બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજી બાજુ દર વખતની જેમ આ વખતે પણ પક્ષપલટાની મોસમ ખીલી ઊઠી છે. કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ […]