ભાવનગરથી મુંબઈ અને પુનાની ફ્લાઈટ છેલ્લા 5 મહિનાથી બંધ, ચેમ્બરે કરી રજુઆત
કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ હવાઈ સેવા છીનવી લેવાઈ, નેતાગીરીની નિષ્ક્રિયતાને લીધે ભવનગરને થતો અન્યાય, અગાઉ પણ અનેક રજુઆતો કરી પણ કોઈ સાંભળતું નથી ભાવનગરઃ શહેર અને જિલ્લાને કાયમ અન્યાય થતો આવ્યો છે. રાજ્યમાં અન્ય શહેરોની તુલનાએ ભાવનગર શહેર અને જિલ્લો વિકાસમાં પાછળ છે. ત્યારે વિમાની સેવામાં પણ ભાવનગરને અન્યાય થઈ રહ્યો છે. ભાવનગરથી […]


