ભાવનગરમાં 6ઠ્ઠી જાન્યુઆરીથી 5 દિવસીય મ્યુનિ.કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે
અમદાવાદ સહિત 8 મહાપાલિકાની 16 ટીમો ભાગ લેશે ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટના યજમાન પદે રહેશે મેયર અને કમિશનરની ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે ભાવનગરઃ મ્યુનિ.કોર્પોરેશનના યજમાનપદે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 6થી 10 જાન્યુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. દર વર્ષે ગુજરાતના અલગ- અલગ મહાનગરોમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાય છે. આ વર્ષે ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને ક્રિકેટ […]


