પદ્મશ્રી, ભીખુદાન ગઢવી હવે આજીવન લોકડાયરા નહીં કરે,
લોકસાહિત્યાકાર ભીખુદાન ગઢવીએ ડાયરામાંથી લીધો સન્યાસ ઉંમર અને સ્વાસ્થ્ય સારૂ રહેતુ ન હોવાથી કર્યો નિર્ણય ભીખુદાનના નિર્ણયથી તેમના ચાહકો બન્યા નારાજ અમદાવાદઃ લોકડાયરાના જાણીતા કલાકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ લોકડાયરાથી નિવૃત થવાની જાહેરાત કરી હતી. ભીખુદાનભાઈએ ઉંમર અને સ્વાસ્થને કારણે હવે આજીવન લોક ડાયરો નહીં યોજવાની જાહેરાત કરતા તેમના લાખો પ્રસંશકો નારાજ થયા છે. લોકડાયરાએ ગુજરાતી […]