અમદાવાદના બોપલ ,ઘૂમામાં સફાઈનો પ્રશ્ન, AMCના અધિકારીઓ ભાજપને પણ ગાઠતા નથી
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બે વર્ષ પહેલાં મર્જ કરાયેલા બોપલ અને ઘુમા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી સફાઈનો પ્રશ્ન વિકટ બન્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં અવારનવાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને બોપલ વિસ્તારમાં સફાઈ માટે વારંવાર સૂચના આપવામાં આવે છે, છતાં પણ યોગ્ય રીતે સફાઈ અને સફાઈ કામદારોનો પ્રશ્નનો […]