છોટા ઉદેપુરના ભુંગરિયા મેળામાં આદિવાસી યુવક-યુવતીઓ ઉમટી પડ્યાં
છોટા ઉદેપુર, 1 માર્ચ 2026: Bhungaria fair, tribals flocked આદિવાસી સમાજમાં હોળી અને ધૂળેટીનું પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવવામાં આવતું હોય છે. આદિવાસી સમાજનો સૌથી મોટો અને રંગબેરંગી તહેવાર એટલે હોળી. આદિવાસી વિસ્તારમાં અનેક સ્થળોએ લોકમેળાઓ યોજાતા હોય છે. જેમાં છોટા ઉદેપુરમાં યોજાતો ભુંગરિયાનો મેળો જાણીતો છે. હોળી પહેલા યોજાતા ભંગુરીયો મેળાથી લઈને ચુલના મેળા અને […]


