ગગનયાન તરફ એક મોટું પગલું, બીજું એરડ્રોપ ટેસ્ટ સફળ થયુ
નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ગગનયાન મિશન માટે બીજા ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ (IADT-02) ના સફળ સમાપન બદલ ISRO ને અભિનંદન પાઠવ્યા. તેમણે તેને ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન તરફ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી. ભારતીય અવકાશ સંશોધન સંગઠન દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્ર ખાતે આ પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં […]


