સુરતના અડાજણમાં પૂરફાટ ઝડપે સ્પોર્ટ્સ બાઈક કારમાં ઘૂંસી જતાં 3 યુવાનો ઘવાયા
ત્રિપલ સવારી બાઈક રોડ ક્રોસ કરતી કાર સાથે અથડાયું, બાઈક ઓવરસ્પીડમાં હોવાથી ફુટબોલની જેમ 30 ફુટ હવામાં ઉછળ્યું, ત્રણમાંથી એક યુવાનને ગંભીર ઈજાને લીધે હોસ્પિટલ ખસેડાયો સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અડાજણ વિસ્તારમાં ત્રિપલ સવારી બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના અડાજણ વિસ્તારમાં સ્પોર્ટ બાઈક પર ફૂલ સ્પીડમાં […]