ગાંધીધામના ટાગોર રોડ પર દોડતા આખલાંએ બાઈકને ઢીંચ મારતાં બાઈકસવારનું મોત
ભૂજઃ ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોર અને આખલાંનો ત્રાસ દુર થતાં નથી. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રખડતાં ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર યથાવત બની ગયો છે. કચ્છના ગાંધીધામ અને આદિપુરને જોડતા 24 કલાક ધમધમતા રહેતા ટાગોર રોડ પર અચાનક જ દોડી આવેલા આખલાએ બુલેટને ઢીંચ […]