સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું
સુરત: શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા-સુરત-બેંગ્લોરની ફ્લાઇટ સાથે પક્ષી અથડાતા બર્ડહીટની ઘટના બની હતી. જોકે કોઈ નુશાન કે જાનહાની થઈ નહતી. જોકે, બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી. જેથી 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ગોવા-સુરત-બેંગ્લોર ફ્લાઈટ બર્ડ હિટ ઘટનાની શિકાર બની હતી . ફ્લાઇટનું નિરીક્ષણ કરવા માટે દિલ્હીથી […]