1. Home
  2. Tag "bird lovers"

ખરગોનમાં એક પછી એક ટપોટપ 150 પોપટના મોત, PMમાં થયો ચોંકાવનારો ખુલાસો

ભોપાલ, 2 જાન્યુઆરી 2026 : મધ્યપ્રદેશના ખરગોનમાં નર્મદા નદીના કિનારે અજ્ઞાત કારણોસર લગભગ 150 જેટલા પોપટના મોત થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ પોપટના મોત ફુડ પોઈઝનને કારણે થયાનું કહેવાય છે. વહીવટી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પસુ ચિકિત્સા વિભાગની ટીમે વિસેરા તપાસ માટે ભોપાલ અને જબલપુર મોકલી આપ્યાં છે. તપાસમાં […]

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પક્ષી પ્રેમીઓએ આમુર ફાલ્કન પક્ષી વિશે સંશોધન કર્યુ

આમુર ફાલ્કનની વર્ષમાં 20 હજાર કિમી ઊડવાની ક્ષમતા 300થી વધુ પક્ષી પ્રેમીઓ આમુર ફાલ્કન પક્ષીની શોધખોળ આદરી હતી આમુર ફાલ્કન પક્ષી નોર્થ ઈસ્ટ એશિયાથી અરેબિયન સમુદ્ર પાર કરી ગુજરાતમાં આવે છે જામનગરઃ ગુજરાતમાં અનેક વિદેશી પક્ષિઓ વિહાર કરીને દરિયાકાંઠા વિસ્તારોમાં મુકામ કરતા હોય છે. જેમાં આમુર ફાલ્કન નામના પક્ષિઓ નોર્થ ઈસ્ટ એશિયાથી અરેબિયન સમુદ્ર પાર […]

તાપીમાં સફેદ કલરનું બુલબુલ જોવા મળ્યું, પક્ષી પ્રેમીઓમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ તાપી જિલ્લામાં નવા પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારનું વાતાવરણ અન્ય વિસ્તારોમાંથી આવતા જીવોને અનુકુળ હોય તેવું પ્રતીત થાય છે. તાપી જિલ્લામાં સફેદ કલરનું બુલબુલ જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં તેમજ જીવદયા પ્રેમીઓમાં ઉત્સુકતા જાગી છે.  વ્યારા માં રહેતા પક્ષીપ્રેમી કશ્યપ જરીવાલા અને ડૉ.નેહા જરીવાલા વ્યારાને પક્ષીઓની ફોટોગ્રાફી દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code