આરોગ્ય વિભાગની એડવાઈઝરી, જન્મના દાખલામાં માતાનું નામ અને અટક લખી શકાશે
ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટના નવા નિયમો લાગુ, બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર લઈ શકાશે, હવેથી બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે. ગાંધીનગરઃ રાજ્યમાં જન્મ પ્રમાણપત્રની નોંધણીને લઈને આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં બાળકના નામ સાથે માતા-પિતાના નામ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. હવેથી બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે. બાળકના […]


