વિરમગામમાં ભાજપના સભ્યએ ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન શરૂ કર્યું
ગટરનો કોન્ટ્રાકટ રદ કરી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા ભાજપના સભ્યોની માંગ, વિરમગામ વેપારી એસોએ લડતને ટેકો જાહેર કર્યો, શહેરમાં ઉભરાતી ગટરો, દૂષિત પીવાનું પાણી, સફાઈની સમસ્યાથી લોકો પરેશાન વિરમગામઃ શહેરમાં ગટરનો પ્રશ્ન માથાના દૂખાવારૂપ બનતો જાય છે. તાજેતરમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ ગટરના પ્રશ્ને નિવેદન આપ્યુ હતું. નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાંયે ભાજપના સભ્યોનું કોઈ […]