ભાજપના સાંસદ રામ મોકરિયાનો આક્ષેપ, ફાયર NOC મેળવવા મારેપણ 70 હજાર આપવા પડ્યા હતા
રાજકોટઃ શહેરમાં ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે 28નો ભોગ લીધો છે. ત્યારે ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશન સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. આરએમસીના ભ્રષ્ટ અધિકારીઓ પર પણ આંગળી ચિંધાઈ છે. ત્યારે રાજકોટ ભાજપના સાંસદ રામ મોકરિયાએ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને મોટો ખુલાસો કર્યો છે. મોકરિયાને પણ ફાયર એનઓસી મેળવવા માટે 70 હજારની લાંચ આપવી […]