મોરવા હડફ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતઃ કોંગ્રેસે હાર સ્વીકારી
દાહોદઃ પંચમહાલના મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિમષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરશે કટારા વચ્ચે સીધો ચૂંટણી જંગ હતો. પેટાચૂંટણીમાં ભાજપના નિમષા સુથારની ભવ્ય જીત થઇ છે. કોંગ્રેસના ઉમેદવાર સુરશે કટારાએ હાર સ્વીકારી લીધી હતી. તેની સાથેજ હવે ગુજરાત વિધાનસભામાં ભાજપની સભ્ય સંખ્યા વધીને કુલ 112 ની થઈ છે. વષ 2017માંમા 99 બેઠક પર […]